તરખુણિયું || TARKHUNIYU || RAMTO_JOGI || KIRAN_KHOKHANI || KRISHNA_TELEFILMS

ਸਾਂਝਾ ਕਰੋ
ਏਮਬੈਡ
 • ਨੂੰ ਪ੍ਰਕਾਸ਼ਿਤ ਕੀਤਾ ਗਿਆ 26 ਜੂਨ 2020
 • જો લાભુની બા છોકરાને ઠોંહા નો મારતી.. કિરણ ખોખાણી લિખિત-અભિનિત-નિર્મિત, " તરખુણિયું "
  To get more updates Subscribe to our INstop Channel "Ramto Jogi" and follow us on
  INstop : instop.org/channels/GxeNOJIguijHBeeiYIYn1Q.html
  Facebook : ramtojogiofficial/
  Twitter: jogi_ramto
  Technology Partner - Hasmukh Maniya( hasmukhmaniya)
  Cast:
  Kiran Khokhani
  Radhi Shukla
  Devam
  Director, Producer, Singer:
  Kiran Khokhani
  Music:
  D J kwid
  Editing :
  Sanket Gohil
  ~~~~~~~~ Special Thanks to ~~~~~~~~
  Krishna Telefilms
  #trending #Kiran_Khokhani #RamtoJogi #K_Digital_Media #Hasmukh_Maniya
  Production by Krishna Telefilms
 • ਮਨੋਰੰਜਨ

ਟਿੱਪਣੀਆਂ • 100

 • Rahul Bhuva
  Rahul Bhuva ਦਿਨ ਪਹਿਲਾਂ +1

  Khub saras video kiranbhai

 • Tejal Malde
  Tejal Malde 2 ਦਿਨ ਪਹਿਲਾਂ +1

  Ema comments band chhe etle ahiya kahu chhu

 • Tejal Malde
  Tejal Malde 2 ਦਿਨ ਪਹਿਲਾਂ +1

  Tamaro rigna naditiya video joyo n tamari vat ekdum sachi chhe aj thi 21 varas pella mara sasu e emaj karyu hatu mara khoda vakhate n sache j bhagvan ne amne lakheno dikro didho chhe

 • Sandip Jambukiya
  Sandip Jambukiya 2 ਦਿਨ ਪਹਿਲਾਂ

  S

 • deepak vadhaiya
  deepak vadhaiya 4 ਦਿਨ ਪਹਿਲਾਂ +1

  bou saras 6

 • Ashiv Ladhava
  Ashiv Ladhava 4 ਦਿਨ ਪਹਿਲਾਂ +1

  V good

 • Dhanji bhai Polra
  Dhanji bhai Polra 4 ਦਿਨ ਪਹਿਲਾਂ +1

  Super video

 • Meet Gabani
  Meet Gabani 5 ਦਿਨ ਪਹਿਲਾਂ +1

  Raight

 • Allarakh Padiyar
  Allarakh Padiyar 5 ਦਿਨ ਪਹਿਲਾਂ +1

  Dans khub j. Mast se

 • Sandu Rathod
  Sandu Rathod 7 ਦਿਨ ਪਹਿਲਾਂ +1

  કિરણ ભાઈ ના વિડિયો.ખુબ સરસ સમજણ વાળા હો...

 • Paresh Chandarana
  Paresh Chandarana 7 ਦਿਨ ਪਹਿਲਾਂ +1

  Studio Nandani Junagadh apna mobile number apso mare video babate vat karvi che 9408555505

  • Ramto Jogi
   Ramto Jogi  7 ਦਿਨ ਪਹਿਲਾਂ

   કાલે કોલ કરૂ ભાઈ

 • CG ka fan
  CG ka fan 7 ਦਿਨ ਪਹਿਲਾਂ +1

  Ha bhai

 • gopal sasda
  gopal sasda 8 ਦਿਨ ਪਹਿਲਾਂ +2

  હાચું માં તમારી બોલવાની ભાષા સાંભળી ગામડા ની યાદ આવી જાય છે એકદમ original ગામડું લાગે હો આવાજ વિડીયો બનાવો કાઠિયાવા ડી તમે અમરેલી હોય એવું લાગે છે

  • love song status
   love song status 3 ਦਿਨ ਪਹਿਲਾਂ

   Tame gariyadhar ma reta lago

  • Ramto Jogi
   Ramto Jogi  8 ਦਿਨ ਪਹਿਲਾਂ

   ભાવનગર - અમરેલી

 • smit chotaliya
  smit chotaliya 8 ਦਿਨ ਪਹਿਲਾਂ +1

  ખરેખર મજા આવે તમારા વિડિયો જોવા ની 👍👍👍

 • bhavesh r baldaniya
  bhavesh r baldaniya 9 ਦਿਨ ਪਹਿਲਾਂ +3

  આખા પરિવાર સાથે બેસી ને તમારા વિડ્યો જોતા હોય સિયે ને કાઈ ને કાઈ શીખ મળે છે તમારા વિડ્યો માંથી ને બાળક નો ડાશ પણ ખૂબ સરસ હો

  • Ramto Jogi
   Ramto Jogi  8 ਦਿਨ ਪਹਿਲਾਂ +1

   ખુબ ખુબ આભાર બલદાણીયા પરિવાર.. હંમેશાં આવો જ સદભાવ રાખજો.. આપ સર્વે કુશળમંગલ હશો.. પ્રણામ

 • Hina Satasiya
  Hina Satasiya 9 ਦਿਨ ਪਹਿਲਾਂ +1

  Supar👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍

 • ronak Patel
  ronak Patel 9 ਦਿਨ ਪਹਿਲਾਂ +2

  👌👌👌👌

 • Rathod ganpatbhai
  Rathod ganpatbhai 9 ਦਿਨ ਪਹਿਲਾਂ +1

  🙏super 🙏

 • Darshit Bhatt
  Darshit Bhatt 9 ਦਿਨ ਪਹਿਲਾਂ +2

  સરસ 👌

 • Thakar Mangukiya
  Thakar Mangukiya 9 ਦਿਨ ਪਹਿਲਾਂ +2

  ખુબ સરસ આ દલાલો ના નેતાઓ લોહી પીવાના છે

 • Patel Kanti
  Patel Kanti 10 ਦਿਨ ਪਹਿਲਾਂ +1

  સુપર હીટ વિડીયો

 • JP learning
  JP learning 10 ਦਿਨ ਪਹਿਲਾਂ +1

  Kiran Bhai.....
  Song kya Che tamaru...?

  • Ramto Jogi
   Ramto Jogi  10 ਦਿਨ ਪਹਿਲਾਂ +1

   આ વખતે નથી મુક્યુ.. દેવલાનો ડાન્સ મુકી દીધો

 • Bera Sachin
  Bera Sachin 10 ਦਿਨ ਪਹਿਲਾਂ +2

  Jay shree ram

 • Bera Sachin
  Bera Sachin 10 ਦਿਨ ਪਹਿਲਾਂ +2

  Jay arbuda ma

 • Bera Sachin
  Bera Sachin 10 ਦਿਨ ਪਹਿਲਾਂ +2

  Jay mataji

 • Bera Sachin
  Bera Sachin 10 ਦਿਨ ਪਹਿਲਾਂ +2

  Jay Goga bapa

 • Bera Sachin
  Bera Sachin 10 ਦਿਨ ਪਹਿਲਾਂ +2

  Jay chehar ma

 • Bera Sachin
  Bera Sachin 10 ਦਿਨ ਪਹਿਲਾਂ +2

  Jay dwarkadhish

  • Ramto Jogi
   Ramto Jogi  10 ਦਿਨ ਪਹਿਲਾਂ

   જય દ્વારકાધીશ

 • Raju Goletar
  Raju Goletar 10 ਦਿਨ ਪਹਿਲਾਂ +1

  બહુ જ મજેદાર ભાઇ આફરિન થઇ ગયા

  • Ramto Jogi
   Ramto Jogi  8 ਦਿਨ ਪਹਿਲਾਂ

   જય ઠાકર ભયલા

 • Raju Goletar
  Raju Goletar 10 ਦਿਨ ਪਹਿਲਾਂ +2

  ભાષા નો વૈભવ તો જુવો 😊 મજા આવી ગઇ ભાઇ

 • Manoj Vyas
  Manoj Vyas 10 ਦਿਨ ਪਹਿਲਾਂ +1

  Supper

 • Maheshlaniya. Com 9574021894
  Maheshlaniya. Com 9574021894 10 ਦਿਨ ਪਹਿਲਾਂ +1

  Senthali nu nam aapo kiran bhai

 • Bhavesh Patel
  Bhavesh Patel 10 ਦਿਨ ਪਹਿਲਾਂ +1

  Government bharti thati nathi private teacher su kare Marva no varo avyo chee.

  • Bhavesh Patel
   Bhavesh Patel 10 ਦਿਨ ਪਹਿਲਾਂ +1

   Thanks Tamara jeva vadilo amne samjya Jay uma khodal.

  • Ramto Jogi
   Ramto Jogi  10 ਦਿਨ ਪਹਿਲਾਂ +1

   અત્યારે દરેક શિક્ષક પોતાના ભવિષ્ય અંગે ચિંતિત છે.. કારણકે જે દેશનો શિક્ષક અને શિક્ષણ ખાડે જાય એટલે સમજવાનુ કે એ રાષ્ટ્ર ની અધોગતિ છે... સંસ્કાર અને વિરાસતનો પાયો શિક્ષક છે એ મહત્વ સમજાય ત્યારે દેશ પરમ વૈભવના શીખરે પહોંચે એ સનાતન સત્ય છે

 • Bharat Bareiya
  Bharat Bareiya 10 ਦਿਨ ਪਹਿਲਾਂ +1

  હા.. રે ...હા...

 • Er mayur pambhar
  Er mayur pambhar 11 ਦਿਨ ਪਹਿਲਾਂ +1

  Ha moj ha

 • Ghanshyambhai Makwana
  Ghanshyambhai Makwana 11 ਦਿਨ ਪਹਿਲਾਂ +1

  Vaah tarkhuniyu vaah

 • gayatri ambaliya
  gayatri ambaliya 11 ਦਿਨ ਪਹਿਲਾਂ +1

  આપના વિડીયો જોવું છું. તો મને કાઠીયાવાડ હાભરે..

 • Pizza Cuber
  Pizza Cuber 11 ਦਿਨ ਪਹਿਲਾਂ +2

  Sir you write absolutely brilliant scripts. Please try to improve on your audio and dubbing.

  તમારા વિડિયો મને ઘણી બધી વિદેશી ચેનલો થી પર સરસ લાગ્યા છે. બસ આ નાનકડી complain છે.

  • Ramto Jogi
   Ramto Jogi  11 ਦਿਨ ਪਹਿਲਾਂ +1

   સ્યોર..આઈ વીલ ટ્રાય.. થેન્ક્સ બાય સજેસ્ટ

 • maa sadhi official morthal Thakor
  maa sadhi official morthal Thakor 11 ਦਿਨ ਪਹਿਲਾਂ +1

  Super

 • Turkish drama in Hindi
  Turkish drama in Hindi 11 ਦਿਨ ਪਹਿਲਾਂ +1

  હા મોજ હા

 • Mahendrabhai Gondaliya
  Mahendrabhai Gondaliya 11 ਦਿਨ ਪਹਿਲਾਂ +1

  વાહ મારા ભાઈ વાહ
  હવે ખેડૂત ની વેદના કોઈ તૌ જાણવા વાળું છે
  જય સ્વામિનારાયણ

  • Ramto Jogi
   Ramto Jogi  11 ਦਿਨ ਪਹਿਲਾਂ +1

   જય સ્વામિનારાયણ

 • Manju Raghwani
  Manju Raghwani 11 ਦਿਨ ਪਹਿਲਾਂ +1

  Vadi vara kane 9 rupiya kela le pote 30 ma veche khedut Aabhagat nakre to biju sukre

  • Ramto Jogi
   Ramto Jogi  11 ਦਿਨ ਪਹਿਲਾਂ

   મોટા ભાગે સંગઠનનો અભાવ... સંઘે શક્તિ કલયુગે

 • દેસાઈ રબારી
  દેસાઈ રબારી 11 ਦਿਨ ਪਹਿਲਾਂ +1

  ભાઈ ભાઈ આતો સમજણ નીવાતસે બાપા

 • Kamaliya Andu
  Kamaliya Andu 11 ਦਿਨ ਪਹਿਲਾਂ +2

  😃😃😃😃

 • Bhimani Hardik
  Bhimani Hardik 11 ਦਿਨ ਪਹਿਲਾਂ +1

  Wahhh superb kiran bhai 👌👌👌👌👌👍👍👍

 • Gopal Dangar
  Gopal Dangar 11 ਦਿਨ ਪਹਿਲਾਂ +1

  7041603380 call karjo ho bhai

  • Gopal Dangar
   Gopal Dangar 11 ਦਿਨ ਪਹਿਲਾਂ

   Mane tamara video bov game 6e and hu Tamara video jov 6u

 • Bakul Bhingradiya
  Bakul Bhingradiya 11 ਦਿਨ ਪਹਿਲਾਂ +2

  Wah Kiran bhai wah

 • Jayshree Joshi
  Jayshree Joshi 11 ਦਿਨ ਪਹਿਲਾਂ +2

  Radhika shukla is really superb actress so natural never replace her

  • Haresh Ranchhodbhai
   Haresh Ranchhodbhai 5 ਦਿਨ ਪਹਿਲਾਂ +1

   થોડા વિડિઓ મા બીજા કલાકાર ને તમારી પત્ની નાં રોલ મા લાવ્યા હતાં પણ રાધી શુક્લા જેવું ના જામ્યું..

  • Ramto Jogi
   Ramto Jogi  11 ਦਿਨ ਪਹਿਲਾਂ +1

   ચોક્કસ.. થેન્ક્સ

 • Parth Lathiya
  Parth Lathiya 11 ਦਿਨ ਪਹਿਲਾਂ +1

  Bov devas Pasi video banavo bhai Suupar video se

 • Nilu's Rasoi
  Nilu's Rasoi 11 ਦਿਨ ਪਹਿਲਾਂ +1

  Wah...bhai , mast video che

  • Ramto Jogi
   Ramto Jogi  8 ਦਿਨ ਪਹਿਲਾਂ

   આભાર દીદી

 • self believe
  self believe 11 ਦਿਨ ਪਹਿਲਾਂ +2

  Wowww

 • Ronak Vanpariya
  Ronak Vanpariya 11 ਦਿਨ ਪਹਿਲਾਂ +1

  Very beautiful and nice

 • makvana kalpesh
  makvana kalpesh 11 ਦਿਨ ਪਹਿਲਾਂ +2

  Nice one ❤️👍😊

 • shailesh nor
  shailesh nor 12 ਦਿਨ ਪਹਿਲਾਂ +2

  વાહ કિરણભાઈ આ તો ગામડા ની મોજ

  • shailesh nor
   shailesh nor 8 ਦਿਨ ਪਹਿਲਾਂ

   ખુબ ખુબ ધન્યવાદ કિરણભાઈ 🙏

  • Ramto Jogi
   Ramto Jogi  8 ਦਿਨ ਪਹਿਲਾਂ +1

   ચોક્કસ.. તમારી લાગણીને જરૂર વાચા આપવા પ્રયાસ કરીશ ભયલા

  • shailesh nor
   shailesh nor 11 ਦਿਨ ਪਹਿਲਾਂ +2

   કિરણભાઈ કચ્છ વિશે સ્ટોરી બનાવો
   હું કચ્છમાં ભચાઉ ગામનો રહેવાસી છું

 • ઊલવા હરેશ
  ઊલવા હરેશ 12 ਦਿਨ ਪਹਿਲਾਂ +3

  સુપર કીરણભાઈ, ખોખાણી

 • Rajesh Khodadiya
  Rajesh Khodadiya 12 ਦਿਨ ਪਹਿਲਾਂ +1

  સત્ય સંદેશ

 • R P
  R P 12 ਦਿਨ ਪਹਿਲਾਂ +2

  સરસ વિડીયો સે...સામાજિક વાત

 • Hitesh Dhola
  Hitesh Dhola 12 ਦਿਨ ਪਹਿਲਾਂ +2

  વાહ કિરણ ભાઈ વાહ મજા આવી ગઈ સ્ટોરી જોઈને

 • Barvaliya Rushita
  Barvaliya Rushita 12 ਦਿਨ ਪਹਿਲਾਂ +2

  Very nice divy ..

 • Anilbhai Sachani
  Anilbhai Sachani 12 ਦਿਨ ਪਹਿਲਾਂ +5

  ખેતી વિશે સરસ વાત કરી ખેડૂત ને કપાસ નો ભાવ ન આવે ખેડૂત ના ભાગ્ય માં બળ કરવા નું જ લખ્યું હશે કપાસ ના ઘર ભર્યા સે કોઈ લેવા વાળુંનથી

 • Chandu Golani
  Chandu Golani 12 ਦਿਨ ਪਹਿਲਾਂ +2

  Super

 • Sangan Amar
  Sangan Amar 12 ਦਿਨ ਪਹਿਲਾਂ +2

  વાહ કિરણ ભાઈ ખુબ ખુબ ધન્યવાદ

 • Jambukiya Gautam Jambukiya
  Jambukiya Gautam Jambukiya 12 ਦਿਨ ਪਹਿਲਾਂ +1

  Very nice 👌👌👌

 • Sanjay Bhayani
  Sanjay Bhayani 12 ਦਿਨ ਪਹਿਲਾਂ +1

  To Roj shehu shak karvu

 • બી.એન.વાટુકીયા B. N. V
  બી.એન.વાટુકીયા B. N. V 12 ਦਿਨ ਪਹਿਲਾਂ +2

  જય વિહળાનાથ મારા પરિવાર ને તમારા વીડીયો ખુબ જ ગમે છે

  • Ramto Jogi
   Ramto Jogi  12 ਦਿਨ ਪਹਿਲਾਂ +1

   જય વિહળાનાથ ભાઈ

 • Royal official boys
  Royal official boys 12 ਦਿਨ ਪਹਿਲਾਂ +1

  Wah wah wah. Jordaar bapa .super

 • Mahesh Shiroya
  Mahesh Shiroya 12 ਦਿਨ ਪਹਿਲਾਂ +1

  ખુબ સરસ

 • Prakash Panchal
  Prakash Panchal 12 ਦਿਨ ਪਹਿਲਾਂ +1

  ખેડૂત જગત નો તાત છે એટલે પોતાના વિશે વિચાર તા નથી

 • Prakash Panchal
  Prakash Panchal 12 ਦਿਨ ਪਹਿਲਾਂ +1

  સરસ વાત કરી

 • Hardik Patel
  Hardik Patel 12 ਦਿਨ ਪਹਿਲਾਂ +4

  વાહ ખુબ સરસ
  ભ્રષ્ટાચાર નેતા ઓની આંખ ખુલે તેવો વિડિયો બનાવો .....

  • Bharat Bareiya
   Bharat Bareiya 10 ਦਿਨ ਪਹਿਲਾਂ

   દેહ ગયેલા દિકરા ને હેરાન નો કરતા ભાયુ ,અને બાયુ દેહમા ગયા ના વાડીયે કે ઘરમા કામમાં ટેકો દેજો તમારા વિડીયો જોવાની ખુબ મજા આવે શે

 • Desai Pravin
  Desai Pravin 12 ਦਿਨ ਪਹਿਲਾਂ +1

  Ha kiranbhai truck driver vishe jarur video banavo, bahu kharab jindgi che driverni

 • Ashvin Malviya
  Ashvin Malviya 12 ਦਿਨ ਪਹਿਲਾਂ +2

  વાહ નાનકો માઈકલ

 • hansa unagar
  hansa unagar 12 ਦਿਨ ਪਹਿਲਾਂ +2

  Mast dance 👌

 • Jagdish Bhanderi
  Jagdish Bhanderi 12 ਦਿਨ ਪਹਿਲਾਂ +1

  Sachi vat

 • Haresh Ranchhodbhai
  Haresh Ranchhodbhai 12 ਦਿਨ ਪਹਿਲਾਂ +6

  તમારા વિડિઓ પરિવાર સાથે અમે અચુક જોવી છી.નવા વિડિઓ ની રાહ મા......

  • Haresh Ranchhodbhai
   Haresh Ranchhodbhai 12 ਦਿਨ ਪਹਿਲਾਂ +1

   સાહેબ પ્રાઇવેટ સ્કૂલ ના શિક્ષકો ને આ કપરા સમય મા પગાર મળી સકે એવો એક વિડિઓ બનાવો,એક તો તમે બનાવો છે પણ એનાથી વિશેસ

 • Ahemad Raza Mr A.R.
  Ahemad Raza Mr A.R. 12 ਦਿਨ ਪਹਿਲਾਂ +1

  Vahhh

 • Uady Vaghela
  Uady Vaghela 12 ਦਿਨ ਪਹਿਲਾਂ +1

  Jordar

 • AMIT UNJIYA
  AMIT UNJIYA 12 ਦਿਨ ਪਹਿਲਾਂ +6

  2nd on trending

  • Prince Darji
   Prince Darji 9 ਦਿਨ ਪਹਿਲਾਂ

   13

  • Ramto Jogi
   Ramto Jogi  12 ਦਿਨ ਪਹਿਲਾਂ +3

   સૌ દર્શક સ્નેહીજનોના સાથ સહકારને આભારી છે.. સવારે 1st on trending hatu

 • Tushar Nayak
  Tushar Nayak 12 ਦਿਨ ਪਹਿਲਾਂ +2

  Best gujarati channel this

  • Ramto Jogi
   Ramto Jogi  12 ਦਿਨ ਪਹਿਲਾਂ +1

   આભાર તુષાર ભાઈ

 • Tushar Nayak
  Tushar Nayak 12 ਦਿਨ ਪਹਿਲਾਂ +2

  Small children acting nice

 • Tushar Nayak
  Tushar Nayak 12 ਦਿਨ ਪਹਿਲਾਂ +1

  Maja avi

 • Tushar Nayak
  Tushar Nayak 12 ਦਿਨ ਪਹਿਲਾਂ +1

  Jordar

 • Babu bhiy Patel
  Babu bhiy Patel 12 ਦਿਨ ਪਹਿਲਾਂ +2

  Nice kirn bhai

 • Khunpra Khola bhai
  Khunpra Khola bhai 12 ਦਿਨ ਪਹਿਲਾਂ +2

  Saro video Bhai

 • Gelabhai Rabari
  Gelabhai Rabari 12 ਦਿਨ ਪਹਿਲਾਂ +1

  9879771666

  • Gelabhai Rabari
   Gelabhai Rabari 12 ਦਿਨ ਪਹਿਲਾਂ +1

   આભાર રમતો જોગી

  • Ramto Jogi
   Ramto Jogi  12 ਦਿਨ ਪਹਿਲਾਂ

   ઓકે.. હમણાં જ કોલ કરૂ

 • Gelabhai Rabari
  Gelabhai Rabari 12 ਦਿਨ ਪਹਿਲਾਂ +1

  કિરણ ભાઈ ટ્રક ડ્રાઈવર વિશે વીડિયો બનાવોને ટ્રક ડ્રાઈવર ખૂબ કષ્ટી ભોગવે છે ચોરી લૂંટ પોલીસ એન્ટ્રી મોટી કંપની નો ત્રાસ નર્ક જેવી જિંદગી છે ડ્રાઈવર ની અને ટ્રક માલિક ની

  • Ramto Jogi
   Ramto Jogi  12 ਦਿਨ ਪਹਿਲਾਂ

   ચોક્કસ ગેલાભાઈ.. તમારો ફોન નંબર સેન્ડ કરો.. હું આ બાબતની જાણકારી તમારી પાસેથી લેવા માંગુ છુ.. પછી તમારી લાગણીને જરૂર થી વાચા આપી શકાશે.. બિન્દાસ..

 • Bhavesh Shah
  Bhavesh Shah 12 ਦਿਨ ਪਹਿਲਾਂ +1

  Khub SARS video

 • Manish kukadiya
  Manish kukadiya 12 ਦਿਨ ਪਹਿਲਾਂ +12

  સરસ મજાનો વિડિયો. ગ્રિલ સેંડવિંચ નું સુંદર નામ આપ્યું તરખુનીયું.

 • GB COLLECTION
  GB COLLECTION 12 ਦਿਨ ਪਹਿਲਾਂ +1

  Jordar

 • Parth Borad
  Parth Borad 12 ਦਿਨ ਪਹਿਲਾਂ +2

  Great and true
  Sachhai se video ma
  Gamde gayela vyakti o plz samjjo ane diwali sudhi rokay j jajo

 • bhavna joshi
  bhavna joshi 12 ਦਿਨ ਪਹਿਲਾਂ +2

  હું પોતે અંગ્રેજી ભણી છું. પરંતુ મને ગુજરાતી ભાષા પ્રત્યે પ્રેમ છે. અને હું ફક્ત ગુજરાતી જ ભણાવું છું. બહારગામ એટલે ભારતબહારનાને.બસ આમ જ માતૃભાષા ને પ્રેમ કરતાં રહો.ભૂલો ભલે બીજું બધું પણ માતૃભાષાને ન ભૂલો.ગર્વ થી કહો હા અમને અમારી માતૃભાષા આવડે છે.

  • Ramto Jogi
   Ramto Jogi  12 ਦਿਨ ਪਹਿਲਾਂ

   આપ બહેન આપણા કાર્યમાં ખુબ ખુબ સફળ બનો અને આપણી વિરાસત ને અડીખમ રાખવા સતત પ્રયત્નશીલ રહેજો.. ખુબ ખુબ વંદન

 • Vinod Makwana
  Vinod Makwana 12 ਦਿਨ ਪਹਿਲਾਂ +1

  Jordar. Kiran bhai

 • Dhaval Agravat
  Dhaval Agravat 12 ਦਿਨ ਪਹਿਲਾਂ +3

  Tame To Khav j Ne Modhu Bov Bhabhde Ka 😂😂😂
  Wah Khub j Saras Concept...Apna Hath Jaganath👌👌👌

  • Dhaval Agravat
   Dhaval Agravat 12 ਦਿਨ ਪਹਿਲਾਂ +2

   જય રામજીકી 🙏

  • Ramto Jogi
   Ramto Jogi  12 ਦਿਨ ਪਹਿਲਾਂ +1

   જય રામજીકી અગ્રાવત બાપુ

 • bhavna joshi
  bhavna joshi 12 ਦਿਨ ਪਹਿਲਾਂ +1

  હું પ્રોપર મુંબઈ વોર્ડન રોડ, બ્રીચકેન્ડી રહું છું. પણ મને દેશી દરેક વસ્તુ ગમે છે.

  • Ramto Jogi
   Ramto Jogi  12 ਦਿਨ ਪਹਿਲਾਂ

   ખુબ ખુબ આભાર ભાવનાબેન

 • bhavna joshi
  bhavna joshi 12 ਦਿਨ ਪਹਿਲਾਂ +4

  આ લાભુની બા તમારા રીઅલ લાઈફમા વાઈફ છે. બોલવા માં માસ્ટર. એકટિંગ પણ નેચરલ. ડ્રેસિંગ પણ 👌 તમારે જયારે અડદની દાળ, ઓળા રોટલા ન ખાવા હોય તો મને બોલાવી લેવી. હું તમને જમવાની વેરાયટી જમાડી દઈશ. બંનેને

  • Ramto Jogi
   Ramto Jogi  12 ਦਿਨ ਪਹਿਲਾਂ +6

   ના બેન એ મારા રિયલ વાઈફ નથી ઓન્લી રિલ વાઈફ છે.. રાધી શુકલ એક સારા એકટ્રેસ છે.. ગામડે રહેલા નથી છતા ઉત્તમ ગામઠી ભાષા બોલી શકે છે ..જે આપણા સૌ માટે ગર્વની વાત છે..

 • Mungara Monika
  Mungara Monika 12 ਦਿਨ ਪਹਿਲਾਂ +1

  Supar

 • Hardik Parmar
  Hardik Parmar 12 ਦਿਨ ਪਹਿਲਾਂ +1

  Super 👌🏻👌🏻👍🏻👍🏻🙏🏻🙏🏻

 • Jayram Rabari
  Jayram Rabari 12 ਦਿਨ ਪਹਿਲਾਂ +1

  ખુબ જ સરસ અસલ ગામડુ

 • parul hiren Mistry
  parul hiren Mistry 12 ਦਿਨ ਪਹਿਲਾਂ +2

  😆😆😆😆😆😆😆

 • Satasiya Milan MJ
  Satasiya Milan MJ 12 ਦਿਨ ਪਹਿਲਾਂ +2

  Devam ni surname su che

  • Ramto Jogi
   Ramto Jogi  12 ਦਿਨ ਪਹਿਲਾਂ +1

   દિવ્ય સાવજ